ભરૂચમાં શાળાઓમાં ઊંચા ભાવે ચિહ્નિત નોટબુક વેચાણનો મામલો ઉછળ્યો છે જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કડક કાર્યવાહી અંગેની ચેતવણી આપવામાં આવી છે.